Web
Analytics Made Easy - StatCounter


Past Events


Home » Events

Corona Medical Relief Service @ Sardhardham

With The Blessings Of Supreme Lord Swaminarayan, Corona Medical Relief Service @ Sardhardham, Prayojak : Pujya Sadguru Swami Shree NityaSwarupdasji.


તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા કોરોના રાહત સેવા કેન્દ્ર સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના‘રોગાતુર મનુષ્યની યથાશક્તિ સેવા કરવી’ એ સંદેશ અનુસાર કોરોના મહામારીના વિપરીતકાળમાં શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની શુભપ્રેરણાથી કોરાનાથી સંક્રમિત દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના આશયથી સેવાયજ્ઞ રૂપે કોરાના રાહત સેવા કેન્દ્રનો નિઃશુલ્ક રહેવા-જમવાની સાથે ૧૦૦ બેડની સુવિધા સાથે પ્રારંભ કરવામાં આવેલ છે. દર્દીઓના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજનાદિની સુવિધા પણ મંદિર તરફથી આપવામાં આવે છે.
• સરધાર મંદિર દ્વારા આપવામાં આવતી સુવિધા
- ઓક્સિજન સાથે કોરોનાની સારવાર
- સવારે નાસ્તો, બપોર અને સાંજે ભોજનપ્રસાદ, ફ્રૂટ અને જ્યુસ વગેરે..
- નાસ લેવા માટે મશીન, ગરમ પાણી
- સવાર-સાંજ ડોકટરોની વિઝીટ
• દર્દીએ સાથે લાવવાની વસ્તુઓ
- દર્દી અને દર્દીને મુકવા આવનારની આધારકાર્ડની ઝેરોક્ષ
- દર્દીનો પોઝિટીવ રિપોર્ટ અથવા સી.ટી. સ્કેન રિપોર્ટ
- જે ડોકટરની દવા ચાલુ હોય તેની દવા/ફાઈલ વગેરે ડોક્યુમેન્ટ
- જરૂરી કપડા, ટુવાલ, નેપકીન, બ્રશ, ઓઢવા માટે ચાદર વગેરે


• રજીસ્ટ્રેશન માટે • ૯૦૭૦૬૦૨૦૬૦
જરૂરિયાતમંદ વ્યક્તિઓએ ઉપરોક્ત નંબર પર ખાસ ફોન કરીને આવવું.


આ સેવાયજ્ઞમાં સદ્‌લક્ષ્મીનું દાન આપીને ભગવાન, સંતો અને દરિદ્રનારાયણના આશીર્વાદના અધિકારી બનીએ

Bank of India
SHREE SAHJANAND SANSKAR CENTER
A.C. NO. : 311410100007282 IFSC CODE : BKID0003114
TRUST PAN : AATTS4166J Mo. 97274 58503
• સેવા માટે સંપર્ક • ૭૬૦૦૦૫૮૫૦૪

 
Subscribe Now

Newsletters


Get the latest updated Chintan Magazine and e-Greetings from SardharDham now @ your email